Home ગુજરાત વડોદરાના દંપતિએ લગ્ન જીવન બચાવવા માટે અભયમની મદદ લીધી

વડોદરાના દંપતિએ લગ્ન જીવન બચાવવા માટે અભયમની મદદ લીધી

30
0

જુનીવાણી વિચારધારા અને અહમના કારણે તૂટવાના આરે આવેલા લગ્ન જીવનને પાદરા અભયમ ટીમે બચાવી લીધું છે. નોંધનીય બાબત એ છે કે, યુવાન દંપતિ એકબીજાને અતૂટ પ્રેમ કરે છે. પરંતુ, પોતાના માતા-પિતાના અહમના ટકરાવના કારણે બંનેને છૂટા પડવાનો વખત આવ્યો હતો. જાેકે, શિક્ષીત યુવાન દંપતિએ પોતાના દોઢ વર્ષના લગ્ન જીવનને તૂટતા બચાવવા માટે અભયમ ટીમની મદદ લઇને પોતાનું લગ્ન જીવન બચાવી લીધું છે. આ યુવાન દંપતિએ પુનઃ સુખમય દાંપત્ય જીવનની શરૂઆત કરી દીધી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદમાં જય માતાદી સેવા મંડળે અંબાજીના પદયાત્રીઓ માટે મેડિકલ કેમ્પ યોજ્યો
Next articleએલસીબીની ટીમે બનાસકાંઠાથી દારૂનો જથ્થો કોબા તરફ જતાં બે શખસોને ફિલ્મી ઢબે ઝડપ્યા