(જી.એન.એસ),તા.૦૮
ગાંધીનગર,
ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ શ્રી રાજેશ એચ. શુક્લએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને લોકાયુક્તનો ૨૩ મો વાર્ષિક અહેવાલ અર્પણ કર્યો હતો.
એપ્રિલ-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૩ના સમયગાળાના લોકાયુક્તના વાર્ષિક અહેવાલની અર્પણવિધિ વખતે લોકાયુક્તના રજીસ્ટ્રાર બીપીનચંદ્ર ડી. સોની સાથે રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.