(જી.એન.એસ),તા.૦૫
ગાંધીનગર,
આગામી લોકસભા ચૂંટણી- 2024 અંતર્ગત 7- અમદાવાદ પૂર્વ લોકસભામાં 35- ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની બેઠકનું આયોજન ભૈરવનાથ પાર્ટી પ્લોટ, રાયસણ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી પાર્ટીના આગામી કાર્યક્રમો અંગેની ચર્ચા કરી તેમજ ‘અબ કી બાર 400 પાર’ના મોદીજીના સંકલ્પને સાર્થક કરવા આહ્વાન કર્યું. આ બેઠકમાં શહેર અધ્યક્ષ શ્રી રુચિરભાઈ ભટ્ટ, સ્ટે. કમિટના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રીશ્રી, હોદેદારશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.