Home દુનિયા - WORLD લંડનથી સિંગાપોર જતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટમાં ટર્બુલેંસના કારણે એક વ્યક્તિનું મોત અને...

લંડનથી સિંગાપોર જતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટમાં ટર્બુલેંસના કારણે એક વ્યક્તિનું મોત અને 30 લોકો ઘાયલ

40
0

(જી.એન.એસ) તા.૨૧

સિંગાપોર,

ખરાબ હવામાનના કારણે તેવું ઘણી બધી વખત જોવા મળ્યું છે કે એરલાઇન્સ અને મુસાફરો ને હાલાકી ભોગવવી પડી હોય, તેવીજ એક ઘટના લંડનથી સિંગાપોર જતી સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટમાં બની હતી.

ઉડાન દરમિયાન એરક્રાફ્ટના હવાના દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે તેને એર ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે.

સિંગાપોર એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ એસક્યુ321 હીથ્રો એરપોર્ટથી સિંગાપોર જઇ રહી હતી ત્યારે તેને ઇન-ફ્લાઇટ ટર્બુલેંસનો સામનો કરવો પડ્યો હતો. ઉડાન દરમિયાન એરક્રાફ્ટના હવાના દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે તેને એર ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. જેના કારણે પ્લેનને આંચકો લાગે છે અને તે હવામાં ઉપર-નીચે ફરવા લાગે છે. એર ટર્બુલેંસમાં, પ્લેનમાં બેઠેલા મુસાફરો નાના આંચકાથી લઈને મજબૂત અને લાંબા સમય સુધીના આંચકા સુધી કંઈપણ અનુભવી શકે છે અને ક્યારેક ઈજા પણ થઈ શકે છે. અમે જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે થાઈલેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજેનિફર મિસ્ત્રીએ હવે તારક મહેતા…ના જેઠાલાલ વિશે કર્યો મોટો ખુલાસો
Next articleપાંચમા તબક્કાના મતદાન બાદ બીજેપી અને આરજેડીના સમર્થકો વચ્ચે હિંસામાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઘાયલ