(જી.એન.એસ) તા. 21
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખ્યાતનામ અભિનેત્રી તમન્ના ભાટિયાએ અભિનેતા જ્હોન અબ્રાહમ સાથે નવી ફિલ્મ સાઈન કરી છે. રોહિત શેટ્ટી મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાની બાયોપિક બનાવી રહ્યો છે.
આ ફિલ્મમાં તમન્ના રાકેશ મારિયાનાં પત્ની પ્રીતિ મારિયાની ભૂમિકામાં દેખાશે.
અભિનેતા જ્હોન અને તમન્ના બીજી વાર સ્ક્રીન શેર કરવાની છે. આ પહેલાં તમન્નાએ જોન અબ્રાહમની ‘વેદા’ ફિલ્મમાં પણ એક ટૂંકી ભૂમિકા ભજવી હતી. તમન્ના આજકાલ ધડાધડ ફિલ્મો સાઈન કરી રહી છે. તેણે થોડા દિવસો પહેલાં જ ‘નો એન્ટ્રી ટૂ’ પણ સાઈન કરી હોવાના અહેવાલો હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.