Home ગુજરાત રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: ટીપી અધિકારી એમ ડી સાગઠીયા અને ફાયર અધિકારી...

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ: ટીપી અધિકારી એમ ડી સાગઠીયા અને ફાયર અધિકારી બી.જે. ઠેબા ના ઘરે એસીબીના દરોડા

20
0

(જી.એન.એસ) તા. 30

રાજકોટ,

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમા અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે હવે, એંટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્રારા રાજકોટના અધિકારીઓ ને ત્યાં તપાસની ધમધમાટ ચાલુ થઈ ગયો છે જેમાં રાજકોટના સસ્પેન્ડેડ ટીપીઓ એમ.ડી.સાગઠિયા ઉપરાંત ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાના ઘરે દરોડા પાડીને દસ્તાવેજો અને મિલ્કત સબંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સસ્પેન્ડેડ અધિકારીઓની પણ મિલ્કત સબંધી તપાસ હાથ ધરાઇ છે. તમામ અધિકારીઓને ત્યાં દરોડા અને કાનૂની કાર્યવાહી હાથ ધરવા માટે ગૃહવિભાગે આપેલા આદેશ બાદ આજે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા જ્યારે વેપારી હતા ત્યારે તેમણે એક ઈમારતની ફાયર એનઓસી લેવા માટે ફાયર ઓફિસરને રૂપિયા 70,000 એજન્ટ મારફતે આપ્યા હોવાની કબૂલાત કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleફિલ્મ પ્રોડ્યુસર સૌરવ ગુપ્તાએ સની દેઓલ પર છેતરપિંડી અને કૌભાંડનો આરોપ
Next articleપુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમ્યાન ફટાકડાના કારણે વિસ્ફોટ, 15 શ્રદ્ધાળુઓ દાઝી ગયા