(G.N.S) dt. 6
મોરબી,
મોરબી ખાતે નિર્માણાધિન ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા એ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી, તેમજ મંત્રી શ્રી એ કાર્યાલયની પાયાના સ્તરે થઈ રહેલ કામગીરીની તલસ્પર્શી જાણકારી મેળવીને નિરીક્ષણ કર્યું તેમજ અદ્યતન અને સુવિધાસભર કાર્યાલય બનાવવા જરૂરી સૂચનો પણ કર્યા હતા સાથેજ તેમણે જણાવ્યું હતું કે આ કાર્યાલય બન્યા બાદ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ વધુ મજબૂતાઈ થી લોકસેવામાં જોડાશે અને વધુ લોકોને ભારતીય જનતા પાર્ટીના જનસેવા ના કાર્યોમાં જોડવામાં મદદ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.