Home ગુજરાત મોડાસા તાલુકાના મરડીયા પાસે એસટી બસ અને ટ્રકનો અકસ્માત

મોડાસા તાલુકાના મરડીયા પાસે એસટી બસ અને ટ્રકનો અકસ્માત

48
0

સ્ટેટ હાઇવે પર મસ મોટા ખાડાઓ પડી જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, કેટલીક વાર ખાડાઓના કારણે મોટા અકસ્માતો થાય છે અને જાનહાની થાય છે. સવારે મોડાસાના મારડીયા પાસે વિજયનગરથી પેટલાદ જતી એસટી બસ લગભગ ૫૫ મુસાફરો સાથે પસાર થતી હતી.

તેવામાં તેની પાછળ એક ટ્રક ડ્રાઈવરે ખાડા ટાળવા માટે બ્રેક મારતા ટ્રક અને બસ ધડાકા ભેર અથડાયા હતા. એસટી બસમાં મુસાફરોએ ચિચિયારીઓ પાડી હતી, ત્યારે એસટી બસમાં સવાર ૫ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે અન્ય ૫૦ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકઠલાલમાં પીકઅપ ડાલાએ એક હોટલ નજીક ઉભેલી કારને ટક્કર મારી, કાર નજીક ઉભેલા વ્યક્તિનું મોત, અન્ય એકને ઈજા
Next articleગ્રાહકે Swiggyમાંથી ઓર્ડર કરતા લખ્યું- નહિ જાેઈએ મુસ્લિમ ડિલીવરી પર્સન