(જી.એન.એસ),તા.૨૬
રવિવારે, ૨૬મી નવેમ્બર ‘બંધારણ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની સરકારી કચેરીઓ, બોર્ડ /નિગમ/ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં કચેરીના સ્થળે બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બંધારણના મૂળભત સિદ્ધાંતો તેમજ આદર્શો અંગે વેબિનાર કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના ભાગરૂપે માહિતી નિયામકશ્રીની કચેરી ખાતે માહિતી ખાતાના અધિકારી કર્મચારીઓ દ્વારા બંધારણના આમુખનું વાંચન કરી બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.