Home ગુજરાત માણસા તાલુકા કાર્યકારી પ્રમુખ તરીકે માવજીભાઇ ચૌધરીની નિમણૂંક

માણસા તાલુકા કાર્યકારી પ્રમુખ તરીકે માવજીભાઇ ચૌધરીની નિમણૂંક

165
0

(જી.એન.એસ.)માણસા,તા.૧
આજ રોજ માણસા ખાતે તાલુકા પંચાયતના સદસ્યોની એક બેઠક યોજાઇ હતી. જેમાં માણસા તાલુકા પંચાયતના કાર્યકારી પ્રમુખ તરીકે માધુભાઇ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણસિંહ રાઠોડ સહિત તાલુકા પંચાયતના અન્ય સદસ્યો પણ હાજર રહ્યા હતા. આ સમારોહ તાલુકા પંચાયતમાં આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રમુખ રજા પર ઉતરતાં માવજીભાઇ ચૌધરીને ચાર્જ પર બેસાડવામાં આવ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆમ આદમી પાર્ટીએ માણસ તાલુકા અને શહેરના હોદ્દેદારોની નિમણૂંક કરી
Next articleદહેગામ ધારાસભ્ય બલરાજસિંહ તથા પ્રાંતિજના ધારાસભ્યએ ભાજપના નવા પ્રમુખ પાટીલ સાથે મુલાકાત કરી