(જી.એન.એસ) તા. 10
હિંગોલી,
મહારાષ્ટ્રના હિંગોલીમાં સવારે 7.14 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 માપવામાં આવી છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મરાઠાવાડામાં તેમજ આસપાસના વિસ્તારોમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા સદનસીબે કોઈ મોટી જાનહાનિ ના સમાચાર નથી એટલે તંત્ર એ પણ હાશકારો અનુભવ્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.