Home મધ્ય ગુજરાત અમદાવાદ મદરેસાના સરવે દરમિયાન શિક્ષક પર થયેલા હુમલામાં અમદાવાદ પોલીસ 2 લોકોની ધરપકડ...

મદરેસાના સરવે દરમિયાન શિક્ષક પર થયેલા હુમલામાં અમદાવાદ પોલીસ 2 લોકોની ધરપકડ કરી

24
0

(જી.એન.એસ) તા. 19

અમદાવાદ,

રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યના અલગ અલગ શહેરોમાં શનિવાર સવારથી સર્વે કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરની 205 જેટલી મદરેસાઓનો સર્વે હાથ ધરાયો હતો. આ સરવે દરમિયાન દરિયાપુર વિસ્તારમાં શિક્ષક પર ટોળાએ હુમલો કર્યો હતો. સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદ બંધ હોવાથી શિક્ષક બંધ મસ્જિદનો ફોટો લઈ રહ્યા હતા એ સમયે ટોળાએ તેમની પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસ પોલીસે તાત્કાલિક ટોળા સામે ફરિયાદ નોંધી તજવીજ હાથ ધરી હતી. જેમા ફરહાન અને ફૈઝલ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે બીજેપી દ્વારા ત્રણ પ્લાન બનાવવામાં આવ્યા છે: અરવિંદ કેજરીવાલ
Next articleભાવનગરના વલ્લભીપુર તાલુકાના જલાલપર ગામે બે બાળકો નદીમાં ડૂબ્યાં, એકનુ મોત