(જી.એન.એસ),તા.૧૯
મંગળવારે ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડા ની વિશેષ ઉપસ્થિતમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ઓનલાઈન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ. જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા થકી છેવાડાના માનવી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત થઈ રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.