(જી.એન.એસ) તા. 25
મહુવા,
ભાવનગરની મહુવા પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પોલીસે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારની 6 મહિલાઓની ધરપકડ કરી છે. જેઓ લગ્નની લાલચ આપીને લોકો સાથે લાખોની છેતરપિંડી કરતા હતા. મહુવાના એક વ્યકિતએ 2 મહિના પહેલા ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આ લૂંટેરી દુલ્હન ગેંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ગેંગે શીલા નામની યુવતી સાથે ઓળખાણ કરાવી અને ફરિયાદીને લગ્નની લાલચ આપી હતી.જે બાદ શીલા નામની યુવતી ફરિયાદીના ભાઇના ઘરે 3 દિવસ રહી હતી. 1 લાખ 41 હજારની રોકડ સાથે દાગીના લઇને ફરાર થઇ ગઇ હતી. હવે સમગ્ર મામલે પોલીસે લૂંટેરી દુલ્હન ગેંગને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.