Home અન્ય રાજ્ય ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન

ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું નિધન

25
0

સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેજીના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ રાજનીતિ છોડી દીધી હતી

લાંબી બીમારી બાદ 91 વર્ષે લીધા અંતિમ શ્વાસ

(જી.એન.એસ) તા. 31

ભાવનગર,

જાણીતા પ્રકૃતિવિદ્, ભાવનગરના મહારાજા કુમાર શિવભદ્રસિંહ ગોહિલનું 91 વર્ષ ની વયે નિધન થયું છે.  લાંબી બિમારી બાદ શુક્રવારે તેમને ભાવનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. અખંડ ભારતના નિર્માણ માટે સૌ પ્રથમ પોતાનું રાજ્ય સોંપી દેનારા મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજી ગોહિલના નિધનથી શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના પાર્થિવ દેહને બપોરે 1 થી 5 વાગ્યા સુધી બોરતળાવ પાસેના ભાવવિલાસ પેલેસમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવનાર છે.

સ્વાધ્યાય પરિવારના પાંડુરંગ આઠવલેજીના સંપર્કમાં આવ્યા બાદ તેઓએ રાજનીતિ છોડીને તેમનું જીવન વન્યજીવોને સોંપી દીધું હતું. તેઓ પર્યાવરણવિદ્દ અને પક્ષીપ્રેમી હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા યજમાન દેશ દ્વારા આપવામાં આવતી પ્રેક્ટિસ સુવિધાઓથી બહુ ખુશ નથી
Next articleરાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના કારણે ગુજરાત ભાજપ 4 જૂને જીતની ઉજવણી નહીં કરે