Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારે ઐતિહાસિક સપાટી નોંધાવી, Sensex 67000 ને પાર પહોંચ્યો, Nifty પણ...

ભારતીય શેરબજારે ઐતિહાસિક સપાટી નોંધાવી, Sensex 67000 ને પાર પહોંચ્યો, Nifty પણ ઉપલા સ્તરે

18
0

(GNS)18

જુલાઈમાં શેરબજારમાં લગભગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. બજારના મુખ્ય સૂચકાંકો નવી ઊંચાઈએ ટ્રેડ (Sensex & Nifty Life Time High) થઈ રહ્યા છે. આ શ્રેણીમાં BSE સેન્સેક્સ પ્રથમ વખત 67000 ને પાર કરી ગયો છે. ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સ 67,007ની સપાટીને સ્પર્શ્યો હતો જે લાઈફટાઈમ હાઈ છે. નિફ્ટીએ પણ 19,819ની ઊંચી સપાટી બનાવી છે.

શેરબજારમાં તેજીના કારણો જો જણાવીએ તો સૌપ્રથમ તો મજબૂત વૈશ્વિક સંકેત કહી શકાય અને ડોલર સામે રૂપિયો વધી રહ્યો છે પણ કહી શકાય લાર્જકેપ સ્ટોક્સની ખરીદી પણ એક તેજી નું કારણ માની શકાય છે અને જો મહત્વનું કારણ જો માની શકાય તેમ હોય તો વિદેશી રોકાણકારોની ખરીદીને કહી શકાય. શેરબજારની આજની શરૂઆતની વાત કરીએ તો BSEનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 239.03 પોઈન્ટ એટલે કે 0.36 ટકાના વધારા સાથે 66,828.96 ના સ્તર પર ખુલ્યો. આ સિવાય એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 76.05 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 19,787.50 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. આ તેનો નવો રેકોર્ડ હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field