Home દુનિયા - WORLD બ્રિટિશ એરવેઝ ૨૦૨૪થી અબુ ધાબી માટે ફ્લાઈટ્સ ઓપરેટ શરૂ થશે

બ્રિટિશ એરવેઝ ૨૦૨૪થી અબુ ધાબી માટે ફ્લાઈટ્સ ઓપરેટ શરૂ થશે

25
0

(GNS),22

શુક્રવારે અબુ ધાબી એરપોર્ટ્સ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે બ્રિટિશ એરવેઝ આવતા વર્ષથી ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનું શરૂ કરશે. અબુધાબી-લંડન રૂટ માટે બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફ્લાઇટ 20 એપ્રિલ 2024થી શરૂ થવાની છે. બોઇંગ 787-9 એરક્રાફ્ટ લંડન હીથ્રો અને અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે મુસાફરોનું પરિવહન કરશે.

British Airways નેટવર્કના ડિરેક્ટર નીલ ચેર્નોફે કહ્યું છે કે, અબુ ધાબી એક અનોખું સ્થળ છે જેના માટે સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. અબુ ધાબી એરપોર્ટના ચીફ કોમર્શિયલ ઓફિસર, મૌરીન બેનરમેને જણાવ્યું હતું કે તે એરલાઇનનું સ્વાગત કરીને ખુશ થયા છે. વાસ્તવમાં, તેની લોન્ચ ઓફરના ભાગ રૂપે એરલાઇન ગ્રાહકોને વળતર ભાડાની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. જે 29 ઓક્ટોબર પહેલા બુક કરાવી શકાય છે. આ વિશેષ ભાડું Dh2,000 અને Dh8,900 લાગે છે તેમજ પ્રથમ ટિકિટ બુકિંગ પર મોટી ડિસ્કાઉન્ટ ઓફર મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેવિગેટર CO2એ તેના પાઈપલાઇન પ્રોજેક્ટને રદ કરતા આયોવાના લોકો માટે ઐતિહાસિક જીત
Next articleટી રાજા સિંહના જવાબથી ભાજપ સંતુષ્ટ થયું, સસ્પેન્શન રદ કરીને ઉમેદવાર બનાવી દેવાયા