Home ગુજરાત બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ટાઢાની વાડી વિસ્તારમાં સોના-ચાંદી-રોકડ રકમની થઇ ચોરી

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર ટાઢાની વાડી વિસ્તારમાં સોના-ચાંદી-રોકડ રકમની થઇ ચોરી

32
0

બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર આવે ટાઢાના વાડીના વિસ્તારમાં રહેતા હિતેષ વાજા પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગે જામનગર ગયો હતો. ત્યારે તેમનું મકાન બંધ હોઈ જેનો લાભ લઇ રાત્રીના તસ્કરો દ્વારા બંધ મકાનના તાળા તોડી મકાનની અંદર રહેલ તિજોરીમાંથી સોના – ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

આ બનાવ અંગેની પરિવારને જાણ થતા પરિવાર દ્વારા બોટાદ પોલીસને જાણ કરવામાં આવી છે. જેને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજી તો શિયાળાની શરૂઆત થઈ ત્યારે જ તસ્કરોએ ઠંડીનો લાભ લઈ અને ચોરીઓ શરૂ કરી છે. ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલીગ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસોનાક્ષીએ શેર કરી તસવીરો, મોટા જેકેટને કારણે યુઝર્સે કરી ટ્રોલ
Next article‘આદિપુરુષ’ના મેકર્સે આપ્યુ સત્તાવાર નિવેદન,આ કારણે ફિલ્મ રિલીઝને 6 મહિના પાછળ કરી