Home દુનિયા - WORLD બે વર્ષ બાદ તુર્કીમાંથી ઉઠાવી લેવામાં આવી ઇમરજન્સી

બે વર્ષ બાદ તુર્કીમાંથી ઉઠાવી લેવામાં આવી ઇમરજન્સી

1444
0

(જી.એન.એસ.)અંકારા,તા.૧૯
બે વર્ષ પહેલાં તુર્કીમાં શાસન પલટાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તરત જ તુર્કીમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી હતી. આ દરમ્યાન હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને હજારો લોકોની નોકરીઓમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી.
સરકારે કટોકટી ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને તેની સમય મર્યાદા કેટલાક મહિના આગળ વધારી દેવામાં આવી. દેશમાં હાલમાં જ રાષ્ટ્રપતિ માટેની ચૂંટણી સમાપ્ત થઈ છે, જેમાં ફરીથી એક વખત હાલનાં રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ અર્દોઆન ચૂંટણી જીતી ગયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉત્તરાખંડમાં બસ ઊંડી ખીણમાં ખાબકી,14ના મોત,18થી વધુ ઘાયલ
Next article‘વરરાજા વગરની જાન’માં મહેન્દ્રસિંહનો પબ્લીસીટી સ્ટંટ-બાપુ માની ગયા..!?