Home ગુજરાત ઉત્તર ગુજરાત બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે, હાલ કરજણ ડેમ...

બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે, હાલ કરજણ ડેમ 65.20% ભરાયો

22
0

(જી.એન.એસ) તા. 25

નર્મદા,

નર્મદા જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચેય તાલુકા જળબંબાકાર થયા છે. ખાસ કરીને કરજણ બંધના ઉપરવાસ ગણાતા દેડીયાપાડા અને સાગબારામાં ધોધમાર વરસાદ ખાબકતા કરજણ બંધમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક થતાં કરજણ બંધમાં ચાર દરવાજા 3 મીટર ખોલી 50000 ક્યુસેક પાણી  કરજણ નદીમાં છોડાતાં કરજણ કાંઠાના લોકોને એલર્ટ કરાયા છે. ઉપરવાસમાં અતિભારે વરસાદને કારણે કરજણ ડેમના ચાર દરવાજા ખોલવાની ડેમ સત્તાવાળાઓ ને ફરજ પડી છે. 50000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતાં કરજણ નદી બે કાંઠે વહેતા કાંઠા વિસ્તારના લોકોને સાવધ કરાયા છે. હાલ કરજણ 65.20% ભરાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુટ્યુબર એલ્વિશ યાદવનો ફરી એક વાર વિવાદ
Next articleરાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખ સીપી જોશીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહરાત કરી