(જી. એન. એસ) તા. 12
અમદાવાદ (મણિનગર),
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઘ્વારા ભારત ના 70 વર્ષ થી વધુ ઉંમર ના વરિષ્ઠ નાગરિકો ને આયુષ્યમાન (વય વંદના કાર્ડ) બનાવી આપવા માટે મણિનગર માં ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ કાઉન્સિલર કરણભાઈ ભટ્ટ ઘ્વારા પોતાના કાયાઁલય પર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે દિવસ માં 400 થી વધારે વડીલોએ કેમ્પ નો લાભ લીધો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.