Home દેશ - NATIONAL બિહાર બોર્ડ મેટ્રિકની પરીક્ષાના પરિણામો જાહેર થયા, 7 છોકરાઓ ટોપ 5માં

બિહાર બોર્ડ મેટ્રિકની પરીક્ષાના પરિણામો જાહેર થયા, 7 છોકરાઓ ટોપ 5માં

66
0

(જી.એન.એસ),તા.૩૧

પટના,

બિહાર બોર્ડે 10માનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે મેટ્રિકમાં ટોપ 5 પોઝિશન છોકરાઓએ કબજે કરી છે. કુલ 7 છોકરાઓ અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. આ વખતે 10ના પરિણામે છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. હાઈસ્કૂલમાં કુલ 82.91 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વખતે મેટ્રિકનું એકંદર પરિણામ 81.04 ટકા નોંધાયું હતું. તમને જણાવી દઈએ કે ગત વખતે હાઈસ્કૂલમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. 2023માં 81.4 ટકા, 2022માં 79.88 ટકા, 2021માં 78.17 ટકા, 2020માં 80.59, 2019માં 80.73 ટકા, 2018માં 68.89 ટકા, 2017માં 50.12 ટકા અને 2014માં કુલ 61466 ટકા પરિણામ નોંધાયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક એવી ફિલ્મ જેમાં સાઉથ અને બોલિવૂડ સ્ટાર્સ જોવા મળશે
Next articleબિહાર બોર્ડની 10મીની પરીક્ષામાં પ્રથમ આવનારને મેડલ સાથે 1 લાખ રૂપિયા રોકડ અને લેપટોપથી સન્માનિત કરાશે