Home ગુજરાત બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા

બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ભડકેલી હિંસામાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ સુરક્ષિત પરત ફર્યા

44
0

(જી.એન.એસ) તા. 22

અમદાવાદ,

બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલી હિંસા અને તોફાનો ના કારણે ત્યાં ભણવા ગયેલા વિધ્યાર્થીઓના માતા પિતા ની પ્રવર્તમાન પરિસ્થિતિને જોતાં ચિંતામાં વધારો થયો હતો પરંતુ ગુજરાત સરકાર અને ભારત સરકારના સહયોગથી ત્યાં ફસાયેલા ગુજરાતના 14 વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના દિશાનિર્દેશમાં રાજ્ય સરકારે વિદેશ મંત્રાલય સાથે હાથ ધરેલા તાત્કાલિક સંકલનને પરિણામે સહીસલામત, એકદમ સુરક્ષિત રીતે વતન પરત આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાંગ્લાદેશમાં MBBSના અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ ત્યાં સર્જાયેલી હિંસા અને અન્ય ઘટનાઓમાંથી હેમખેમ પોતાના માતા-પિતા અને પરિવાર પાસે આવી જાય તેની વ્યવસ્થાના સંકલન માટે રાજ્યના બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને તાત્કાલિક યોગ્ય સંકલન કરવા સૂચનાઓ આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપદ્મ પુરસ્કાર – 2025 માટેના નામાંકન 15 સપ્ટેમ્બર, 2024 સુધી ખુલ્લા રહેશે
Next articleયુનાઇટેડ કિસાન મોરચાએ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના રોજ ટ્રેક્ટર માર્ચ કાઢવાની જાહેરાત કરી