(GNS),28
ગેમ કોઇ પણ હોય, તેમાં ફાઇનલ મેચનું પ્રેશર ભલભલા દિગ્ગજ ખેલાડીઓને પણ પરસેવો વાળી દે છે. ત્યારે BCCIના સેક્રેટરી જય શાહે દેશના ખેલાડીઓને ફાઇનલ મેચમાં મનોબળ વધારનારી સલાહ આપી છે. ગુજરાત સ્ટેટ વોલીબોલ એસોસિએશનના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેલા જય શાહે રસપ્રદ કિસ્સો યાદ કર્યો.જય શાહે જણાવ્યું કે અંડર-19 મેન્સ અને વુમન ટીમ હમણાં જ ચેમ્પિયન્સ થઈ. મેચના એક દિવસ પહેલા મેં તેમની સાથે કોન્ફરેન્સ કરી હતી. આ દરમિયાન મેં ખેલાડીઓને કહ્યું હતું કે તમે આ મેચને ફાઈનલ મેચની જેમ નહિં. પણ નોર્મલ મેચની જેમ રમો તો તમને કોઈ હરાવી નહિં શકે. હું અહીં ઉપસ્થિત ખેલાડીઓને પણ એ જ સલાહ આપું છે કે ગોલ્ડ મેડલ પર ફોકસ કરો. તમે આગળની મેચમાં ચોક્કસ ગોલ્ડ જીતી શકશો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.