Home ગુજરાત પાલનપુરના કાણોદર SBI બેંકની પૂર્વ મહિલા બ્રાંચ મેનેજરે 1.65 કરોડની છેતરપિંડી આચરી

પાલનપુરના કાણોદર SBI બેંકની પૂર્વ મહિલા બ્રાંચ મેનેજરે 1.65 કરોડની છેતરપિંડી આચરી

14
0

(GNS),07

પાલનપુરની કાણોદર SBI બેંકમાં છેતરપિંડી થઈ છે. SBI બેંકની પૂર્વ મહિલા બ્રાંચ મેનેજરે 1.65 કરોડની છેતરપિંડી આચરી હતી. મહિલા બેંક મેનેજર નરજીસખાતુન સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મહિલા બેંક મેનેજરે બનાવટી બેંક એકાઉન્ટ ખોલી રકમ ઉપાડી અને 2019થી 2022 સુધી છેતરપિંડી કરી હતી. તત્કાલીન મહિલા બેંક મેનેજરે 16 એકાઉન્ટ સહિત અન્ય ખાતાઓમાં રકમ જમા કરાવી દીધી હતી. આ છેતરપિંડી સામે આવતા મહિલા બેંક મેનેજર નરજીસખાતુન સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદના 9 તાલુકાના 3 લાખ રેશનકાર્ડ ધારકો ખાંડ-તેલથી વંચિત : કોંગ્રેસ
Next articleજન્માષ્ટમી પહેલા જ સાબરડેરીએ પશુપાલકોને મોટી ભેટ આપી