Home મનોરંજન નોરાનો વ્હાઈટ બોડીકોર્ન ડ્રેસમાં ફોટો જોઈ ફીદા થઈ ગયા ફેન્સ

નોરાનો વ્હાઈટ બોડીકોર્ન ડ્રેસમાં ફોટો જોઈ ફીદા થઈ ગયા ફેન્સ

21
0

(GNS),28

બોલીવૂડમાં પોતાના ડાંસ મૂવ્સ અને હૉટનેસ માટે હંમેશા ચર્ચામાં રહેતી એક્ટ્રેસ નોરા ફતેહી હાલમાં જ પોતાના ગ્લેમરસ લુકથી ફેન્સના દિલને ઘાયલ કરતી દેખાઈ હતી. આ લેટેસ્ટ ફોટોઝમાં નોરા ફતેહી ખૂબ જ સ્ટાઈલિશ અને ગોર્જિયસ લાગી રહી છે. આ તસવીરોમાં નોરા ફતેહી વ્હાઈટ કલરની ડીપ નેક બોડીકોન આઉટફીટમાં ખૂબ જ હોટ લાગી રહી છે, જેમાં બટન ડિટેલ્સ છે.

આ ફુલ સ્લીવ બોડીહગિંગ ડ્રેસને નોરા ફતેહીએ ઈયરિંગ્સ અને વ્હાઈટ હાઈ હીલ્સ સાથે એક્સેસરાઈઝ કર્યું છે. સ્મોકી મેકઅપની સાથે પોતાના વાળને હાઈ પોનીટેલમાં બાંધી નોરા ફતેહી આ દરમ્યાન ખૂબ જ પ્રિટી લાગી રહી હતી. આ તસવીરોને શેર કરતા નોરા ફતેહીએ કેના કેપ્શનમાં લખ્યું કે, આ ફ્લેક્સિન સીઝન છે, યોર ગર્લ કુડ નેવા. આ અગાઉ નોરા ફતેહી પોતાના સ્પોર્ટી લુકથી ઈંસ્ટાગ્રામ પર આગ લગાવતી દેખાઈ હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિક્કી તંબોલીએ દેશી સ્વેગ લુકને લઇને ચર્ચામાં આવી
Next articleસલમાને લોન્ચ કરી, પણ કરિયર ધીમી રહી તેનો અફસોસ નથી : ડેઈઝી શાહ