(જી.એન.એસ),તા.૦૭
ગાંધીનગર,
અલગ અલગ વિસ્તારોમાં શિબિર મારફતે નિયમિત પ્રવૃત્તિઓ તથા ખાસ શિબિર પ્રવૃત્તિઓ થકી વિવિધ જનજાગૃતિ અને સેવાકીય કાર્યો એન.એસ.એસની ઓળખ રહી છે, ત્યારે શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી સ્ટેટ એન.એસ.એસ. સેલ, ગાંધીનગર દ્વારા તાપી હોલ, ગાંધીનગર ખાતે આયોજીત “સ્ટેટ એન.એસ.એસ. એવોર્ડ વિતરણ” માં નેશનલ સર્વિસ સ્કિમ થકી રાજ્યભરમાં શિબિરો મારફતે શ્રેષ્ઠ સેવા તથા જનજાગૃતિની ઉમદા કામગીરી કરનાર સ્વયંસેવકોને એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા. આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા એ કહ્યું હતું કે, માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં એન.એસ.એસ શિબિર થકી રક્તદાન, વ્યસન મુક્તિ, આરોગ્ય કેમ્પ, પ્રાકૃતિક ખેતી સહિતના વિવિધ વિષયો પર જનજાગૃતિના સરાહનીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.