Home દેશ - NATIONAL નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું

16
0

વચગાળાના બજેટમાં નવી મેડિકલ કોલેજોને મંજુરી આપવાને લઇને જાહેરાત કરાઈ

(જી.એન.એસ),તા.૦૧

નાણામંત્રીએ તેમના બજેટ સ્પીચમાં વિવિધ ક્ષેત્રો માટેની જાહેરાતોમાં શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રો માટે પણ ઘણી જાહેરાતો કરી હતી. તેમાં મેડિકલ અને તેની કોલેજોને લઈને પણ જાહેરાત કરી છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, નવી મેડિકલ કોલેજો માટેની સમિતિની રચના કરવામાં આવશે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 725 મેડિકલ કોલેજો છે. તેમાંથી 141 ખાનગી મેડિકલ કોલેજો છે તેમજ 89 સરકારી માલિકીની છે અને બાકીની 8 અર્ધ-સરકારી માલિકીની છે. અહેવાલો અનુસાર 2024-25ના કાઉન્સેલિંગ સમયે 12,5000 એમબીબીએસ સીટો સાથે 725થી વધુ મેડિકલ કોલેજો હશે. AIIMS, CMC, KMC, KGMU અને JIPMER ભારતની બેસ્ટ મેડિકલ કોલેજોમાં સમાવેશ થાય છે. નિર્મલા સીતારમણે કહ્યું છે કે, સરકારે રિસર્ચ માટે 1 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવચગાળાના બજેટમાં એજ્યુકેશન સાથે સ્કીલ ડેવલપમેન્ટ પર ભાર મુકાયો
Next articleબજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી