(જી.એન.એસ),તા.૨૨
ગાંધીનગર,
રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજે યોજવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’ માં ૨૩ નવેમ્બર ગુરુવારે ગાંધીનગરમાં બપોરે ૩:૩૦ કલાકે ઉપસ્થિત રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે. આ રાજ્ય ‘સ્વાગત’ માટે અરજદારો આજે (ગુરુવાર) સવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આપી શકશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.