Home દુનિયા - WORLD દોહા ડાયમંડ લીગ 2024: નીરજ ચોપરા એ જેવલિન થ્રોમાં જીત્યું સિલ્વર મેડલ

દોહા ડાયમંડ લીગ 2024: નીરજ ચોપરા એ જેવલિન થ્રોમાં જીત્યું સિલ્વર મેડલ

81
0

(જી.એન.એસ) તા. 11

દુબઈ,

આંતરરાષ્ટ્રીય ફલક પર ભારત દેશના રમતવીરની નવી સિદ્ધિ

ભારત દેશનો રમતવીર નીરજ ચોપરા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું નામ આગળ વધાર્યું છે, દોહા ડાયમંડ લીગ 2024માં જેવલિન થ્રોઅર નીરજે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ 88.36 મીટરના શાનદાર પ્રદર્શન સાથે બીજા ક્રમે રહ્યો હતો અને સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગમાં ભાલા ફેંક સ્પર્ધામાં માત્ર બે સેન્ટિમીટરથી ગોલ્ડ ચૂકી ગયો હતો. નીરજે 88.36 મીટરના અંતરે બરછી ફેંકી હતી જ્યારે યાકુબ વાલેશની બરછી તેના કરતા માત્ર બે સેન્ટિમીટર જ આગળ 88.38 મીટરે પહોંચી હતી. આવી સ્થિતિમાં આટલા ઓછા માર્જિનથી પાછળ પડી જવાને કારણે નીરજને સિલ્વર મેડલ પર જ સમાધાન કરવું પડ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન ના મહાસચિવ ગુલામ સરવર ભારતની મુલાકાતે
Next articleહું ભારપૂર્વક કહું છું કે જો મુખ્યપ્રધાન નવીન પટનાયક ફરી ઓડિશાના સીએમ નહીં બને,તો હું રાજકારણમાંથી નિવૃત્ત થઈશ: વીકે પાંડિયન