ભારતીય સૈન્યના 10 જવાનો અને ગુજરાત પોલીસના 2 જવાનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા તે પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ના વાઇસ ચાન્સેલર ડો બિમલ પટેલ દ્વારા ડ્રોન ટ્રેનીંગ અને આગામી દિવસોમાં તેનું કાર્યક્ષેત્ર બાબતે માહિતી આપતા મહત્વ સમજાવ્યું હતું,
આ પ્રસંગે જવાનો દ્વારા ડ્રોન પાઈલોતિંગ કરી ને ઉપસ્થિત દર્શકો ના દિલ જીતી લીધા હતા. આ પ્રસંગે ઉપસ્થિત,મેજર કવલજીતસિંહ ડાયરેક્ટર, ડ્રોન ટ્રેનીંગ સેન્ટર, મયુરજી ડોગા, ઇન્સ્ત્રક્તર, દ્રોણ આચાર્ય ડ્રોન ટ્રેનીંગ સેન્ટર, ડો. બિમલ પટેલ દ્વારા સંબોધન કરી જણાવ્યું હતું કે આવનારા સમય મા ડ્રોન ના ઉપયોગથી દેશ ની બોર્ડરો પર, મેડિકલ ક્ષેત્રે દૂર ના સ્થળો પર દવાઓ પોંચડવા માટે તેમજ વિવિધ ક્ષેત્રે સુરક્ષા માટે મુખ્ય કારણ બની રહેશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.