(જી.એન.એસ),તા.૧૭
યુએઈ,
મંગળવારે દુબઇના મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટે શહેરમાં ભારે વરસાદના કારણે આગામી તમામ ઉડાનોને ડાયવર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ પહેલાં વાવાઝોડાના કારણે ઇન્ટરનેશનલ પેસેજર્સ માટે દુનિયાના સૌથી વ્યસ્ત એર હબ પર ઓપરેશન થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું હતું. તેને મંગળવારે સાંજે 100થી વધુ ઉડાનોની આશા હતી. દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે (DXB) ને કહ્યું કે પ્રસ્તાનનું સંચાલન ચાલુ રહેશે. મંગળવારે દુબઇના મુખ્ય ઇન્ટરનેશનલ એરપોર્ટે શહેરમાં ભારે વરસાદના કારણે આગામી તમામ ઉડાનોને ડાયવર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ પહેલાં વાવાઝોડાના કારણે ઇન્ટરનેશનલ પેસેજર્સ માટે દુનિયાના સૌથી વ્યસ્ત એર હબ પર ઓપરેશન થોડા દિવસો માટે રોકી દેવામાં આવ્યું હતું. તેને મંગળવારે સાંજે 100થી વધુ ઉડાનોની આશા હતી. દુબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે (DXB) ને કહ્યું કે પ્રસ્તાનનું સંચાલન ચાલુ રહેશે.
દુબઈ એરપોર્ટ અને અન્ય વિસ્તારોની અસત્યાપિત તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભારે પાણીવચ્ચે વિમાનો ફરતા જોઈ શકાય છે. દુબઈ પોલીસે સોમવારે (15 એપ્રિલ) ના રોજ સાર્વજનિક સુરક્ષા સલાહ જાહેર કરી અને રહેવાસીઓને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓથી બચવા માટે એલર્ટ કર્યું. ખાડી ક્ષેત્રમાં સામાન્ય રીતે ગરમ અને શુષ્ક હવામાન માટે જાણિતું છે, જોકે તાજેતરના વર્ષોમાં ભારે વરસાદના કારણે પૂર આપવવાની ઘટનાઓ જોવા મળી છે. યૂએઇના પડોશી ઓમાનમાં અચાનક આવેલા પૂરથી મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે, જ્યારે ઘણા લોકો ગાયબ છે. મૃતકોમાં 10 થી 15 વર્ષની ઉંમરના 10 વિદ્યાર્થી સામેલ છે. આ વિદ્યાર્થી 14 એપ્રિલના રોજ જે વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા, તે પૂર વાળાવ ઇસ્તારને પાર કરવનઓ પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે તણાઇ ગયા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.