Home દેશ - NATIONAL દિલ્હી પોલીસે મોહમંદ જુબૈરની કરી ધરપકડ

દિલ્હી પોલીસે મોહમંદ જુબૈરની કરી ધરપકડ

38
0

(જી.એન.એસ),તા.૨૮
નવીદિલ્હી
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ૈંહ્લર્જીં યૂનિટે જુબૈરની ધરપકડ કરી છે. તમને જણાવી દઇએ કે જુબૈરના વિરૂદ્ધ આઇપીસી કલમ ૧૫૩ટ્ઠ/૨૯૫ટ્ઠ અંતગર્ત કેસ દાખલ હતો, તે કેસની તપાસના લીધે આજે જુબૈરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. છઙ્મંદ્ગીુજ ના જ કો-ફાઉન્ડર પ્રતીક સિન્હાએ દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે મોહમંદને દિલ્હી પોલીસના અન્ય કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ધરપકડ બીજા કેસમાં થઇ છે. સિન્હાએ આરોપ લગાવ્યો કે અનિવાર્ય નોટીસ આપવામાં આવી નથી. તેમણે ટ્‌વીટ કર્યું, ‘વારંવાર અનુરોધ છતાં અમને હ્લૈંઇ ની કોપી આપવામાં આવી નથી.’ મોહમંદ જુબૈર પહેલાં પન એવા ઘણા ટ્‌વીટ્‌સ કરતા રહ્યા છે જેથી હિંદુ ભાવનાઓ ભડકી રહી છે. થોડા દિવસો પહેલાં તેણે હિંદુ ધર્મના વિરૂદ્ધ એક ભડકાઉ ટ્‌વીટ કર્યું હતું, જેમાં ભગવાન હનુમાન સાથે હોટલના નામે વિવાદિત રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. છઙ્મં દ્ગીુજ એક ફેક્ટ-ચેકિંગ સંસ્થા છે. તેના સંસ્થાપક મોટાભાગે પોતાના ઓનલાઇન ટ્રોલિંગ અને પોલીસ મમાલના શિકાર થાય છે. જુબૈર વિરૂદ્ધ સૌથી તાજેતરના કેસમાંથી એક લગભગ એક મહિના પહેલાં ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં તે પ્રકારના આરોપમાં નોંધવામાં આવ્યો હતો, તેને દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ઓલ્ટ ન્યૂઝના ર્ઝ્ર-ર્હ્લેહઙ્ઘીિ મોહમંદ જુબૈરને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં દિલ્હીથી ધરપકડ કરી છે. જુબૈરને દિલ્હી પોલીસે સેક્શન ૧૫૩ અને ૨૯૫છ હેઠળ અરેસ્ટ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે પર્યાપ્ત પૂરાવાના આધારે જુબૈરની ધરપકડ કરી છે. જુબૈરને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઉદ્ધવ સરકારના ૨૦૦ નિર્ણયોની માહિતી રાજ્યપાલે માંગી
Next articleતારક મહેતા સિરીયલમાં ટપ્પુએ પણ શોને અલવિદા કહ્યું છે…