Home દેશ - NATIONAL ટ્રેન કાઢવા રેલવે કર્મચારીઓ ટ્રેક પર ચાલીને ટ્રેનનો એન્જિનને ટ્રેક બતાવ્યો, વીડિયો...

ટ્રેન કાઢવા રેલવે કર્મચારીઓ ટ્રેક પર ચાલીને ટ્રેનનો એન્જિનને ટ્રેક બતાવ્યો, વીડિયો વાયરલ

19
0

(જી.એન.એસ),તા.૨૭

મધ્યપ્રદેશ,

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. કટનીના સલીમનાબાદ સ્થિત ઈમાલિયા રેલવે ગેટ કટની જબલપુર રેલવે વિભાગ પર પાણી ભરાવાને કારણે પાટા પાણીમાં ડૂબી ગયા હતા. પાટા પર પાણી આવવાના કારણે રેલ્વે પ્રશાસન પણ સતર્ક બની ગયું હતું અને સાવચેતીના પગલારૂપે રેલ્વે કર્મચારીઓને ફરજ પર મુકવામાં આવ્યા હતા. પાણી ભરેલા પાટા પરથી ટ્રેનોને કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી રહી છે અને રેલ્વેના કર્મચારીઓ ટ્રેનની આગળ ચાલતા જોવા મળી રહ્યા છે અને રેલવે ટ્રેક પર એકઠા થયેલા પાણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભાડે કાર ફેરવતા 50 લોકોથી વધુને ચૂનો લગાવી બારોબાર કાર વેચી દેનાર ભાજપ નેતાના પુત્ર પ્રિન્સ મિસ્ત્રીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકમાં લઈ પૂછપરછ આરંભી 
Next articleઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ કમલા હેરિસનું સમર્થન કર્યું