Home Uncategorized ટપાલ ખાતાના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન...

ટપાલ ખાતાના સેવા નિવૃત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીસ અદાલતનું આયોજન

19
0

(જી.એન.એસ) તા. 18

અમદાવાદ,

ભારતીય ટપાલ વિભાગના સેવા નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લગતા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે પેન્શન અને એનપીસ અદાલતનું આયોજન કરવા જઈ રહ્યું છે. પેન્શન અને એનપીસ બદાલતનું આયોજન તારીખ 28/06/2024ના રોજ સવારે 11:30 (સાડા અગિયાર) કલાકે પોસ્ટ માસ્તર જનરલ સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, ત્રીજો માળ, રાજકોટ હેડ પોસ્ટઓફિસ રાજકોટ-360001ની ખોફિસમાં રાખવામાં આવેલ છે. પેન્શનને લગતા પ્રશ્નો આપ શ્રી જુગલ કિશોર, હિસાબી અધિકારી, પોસ્ટમાસ્તર જનરલ, સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્ર, રાજકોટની કચેરી 3જો માળ, રાજકોટ હેડ પોસ્ટ ઓફિસ, રાજકોટ 360001ને સમયસર મળી રહે તે રીતે મોકલી આપશો. સામાન્ય પ્રકારના પ્રશ્નો કે નીતિ વિષયક બાબતોના પ્રશ્નો પર ધ્યાન આપવામાં આવશે નહી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપટના એરપોર્ટના ડાયરેક્ટરને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો
Next articleગાંધીનગર જિલ્લાની તમામ શાળાઓ સહિત ૧૦૦ જેટલા સ્થળોએ યોગ શિબિરોનું આયોજન