જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી એ જીલ્લામાં દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ સુચના કરાતા કાઇમ બ્રાન્ચ જૂનાગઢના પી.આઈ જે.એચ.સિંધવ, પીએસઆઈ જે.જે.ગઢવી જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ ને પ્રેટોલિંગ જતા ક્રાઈમ બ્રાન્ચ સ્ટાફ દ્વારા બાતમીના આધારે માણાવદર બાવાવાડી વિસ્તારમાં રહેતા લખમણ ઉર્ફે લખો અરજણભાઇ ઇછુડા એ પોતાના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ જે ધોરાજી, કલાણા થઇ માણાવદર તરફ આવતાણી બાતમીના આધારે ચુડવા રોડ ઉપર વોચ ગોઠવી દારૂ લાવનાર વિનય અરવિંદભાઇ શોભાસણા અને અજીત અરજણભાઇ હાડગડા ને પકડી બંને માણાવદરના આરોપીઓ ને વિદેશી દારૂની પેટી નંગ-18 બોટલ નંગ-216 કિ.રૂ.96.000 તથા ટ્રક સહિત કુલ કિ.રૂ.8,16,000, ના મુદામાલ સાથે એ.એસ.આઇ. વિજયભાઇ બડવા, નિકુલ એમ પટેલ તથા પો.હેડ કોન્સ. પ્રકાશભાઇ ડાભી, જીતેષ મારૂ તથા દિપકભાઇ બડવા વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા પકડી આગળ ની ક્ર્યવહી હાથ ધરવામાં આવી હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.