Home દુનિયા - WORLD જાપનાના પૂર્વ વડાપ્રધાનને મારનાર આરોપી જેએમએસડીએફનો સભ્ય જાણો…

જાપનાના પૂર્વ વડાપ્રધાનને મારનાર આરોપી જેએમએસડીએફનો સભ્ય જાણો…

35
0

(જી.એન.એસ),તા.૦૯
નવીદિલ્હી
જેએમએસડીએફનું પુરુ નામ જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ છે. જેને જાપાની નૌસેના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જાપાનના નેવેલ ડિફેન્સની સાથે કાર્યરત જાપાન સેલ્ફ ડિફેન્સ ફોર્સની સમુદ્રી વારફેયર બ્રાંચ છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ ઈમ્પિરિયલ જાપાની નૌસેનાને હટાવીને જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સનું ગઠન કરાયું હતું. હાલમાં ત્નસ્જીડ્ઢહ્લ પાસે ૧૫૪ પાણીના જહાજ, ૩૪૬ પ્લેન અને ૫૦ હજાર ૮૦૦ જેટલા કર્મચારી છે. જેએમએસડીએફના ત્રણ પ્રમુખ લક્ષ્યઃ ૧. જાપાન અને આસપાસના વિસ્તારોની સુરક્ષા કરવી. ૨. દરિયાઈ ટ્રાફિક સલામતીને સુનિશ્ચિત કરવું. ૩. ઈચ્છનીય સુરક્ષા વાતાવરણને જાળવી રાખવુંજાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબે પર જીવલેણ હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થયા. શિંઝો આબે પર હુમલો કરનારા શખ્સની ધરપકડ થઈ છે. જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંઝો આબે પર જીવેલણ હુમલો થયો… નારા શહેરમાં જાહેર રસ્તા પર જ્યારે શિંઝો આબે સંબોધન આપી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ… ફાયરિંગ કરનારા એક હુમલાખોરને પોલીસે ઝડપી લીધો. પરંતુ હુમલામાં શિંઝો આબે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા… જેના કારણે તેમને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા…જાેકે, હોસ્પિટલમાં લાંબો સમય સારવાર ચાલ્યા બાદ તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરવામાં આવ્યાં. શિંઝો આબે પર હુમલો કરનાર શખ્સનું નામ યામાગામી તેત્સુઆ છે. જે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સનો પૂર્વ સભ્ય છે. આ ઉપરાંત હુમલાખોરે સ્થાનિક યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પણ કામ કર્યુ છે. હુમલાખોર તેત્સુઆની ઉમર ૪૧ વર્ષ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટિ્‌વટર કંપની એલન મસ્ક સામે કોર્ટ જવાનો નિર્ણય કર્યો છે
Next articleશિંજાે આબેને પહેલી ગોળી મિસ થયા બાદ ૪ સેકન્ડ બાદ બીજી ગોળી મારી