(જી.એન.એસ), તા.૪
જમ્મુ-કાશ્મીરના ડોડા-કિશ્તવાડ માર્ગ પર થયેલા ભૂ-સ્ખલનથી એક નવજાત બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય સાત લોકોને ઇજા પહોંચી હતી.
જમ્મુ-કાશ્મીરમાં ભૂ-સખલન ફરી એકવાર કાળનું રૂપ બન્યું છે. બટોત-કિશ્તવાડ માર્ગ પર થયેલા ભૂ-સ્ખલનમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય સાત લોકો ઘાયલ થાય છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે. જાણકારી મુજબ આ ભૂ-સ્ખલનમાં ઘણા લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા હતા. આ લોકો પગપાળા જઇ રહ્યા હતા ત્યારે અચાનક ભૂ-સ્ખલન થયું હતું. ભૂ-સ્ખલનની આ ઘટના બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.