(S.yuLk.yuMk)ગોરખપુર,íkk.08
ગોરખપુરની BRD મેડિકલ કોલેજમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. મેડિકલ કોલેજમાં પ્રિન્સિપાલના રૂમમાં આગ લાગી છે. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. ગત વર્ષે ઓગસ્ટમાં 72 કલાકની વચ્ચે 63 બાળકોના મોત બાદ ગોરખપુર મેડિકલ કોલેજ ચર્ચામાં આવી હતી. આ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે બાળકોએ જીવ ગુમાવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવની ચાર સભ્યની સમિતિએ ગોરખપુરના બીઆરડી કોલેજનાં થયેલ બાળકોના મોતના જવાબદાર લોકો અને ઘટનાના દોષીઓની ઓળખ કરીને પોતાનો તપાસ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપ્યો છે. આ રિપોર્ટમાં મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને ડૉ. કફીલ ખાન સહિત 4 લોકોને દોષી ઠેરવ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.