(જી.એન.એસ) તા. 12
અમદાવાદ,
ગુજસેલના તત્કાલિન કેપ્ટન અજય ચૌહાણની તકલીફોમાં વધારો કારણ કે તેમની સામે અપ્રમાણસર મિલકતની એસીબીમાં ફરિયાદ નોંધાઇ છે. મુખ્યમંત્રી કાર્યાલયની મંજૂરી બાદ કેપ્ટન અજય ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, કંપનીના વાઉચર અને બિલમાં સહી કરી મોટો ભ્રષ્ટાચાર આચર્યો હતો. ટેન્ડર વગર કરોડોના કામો આપી 72 લાખથી વધુનું કૌભાંડ આચર્યુ હતુ. અલ્પેશ ત્રિપાઠી અને અલ્પેશ પ્રજાપતિ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગુજસેલના સિનિયર ચીફ સિક્યુરિટી ઓફિસર અને જનરલ મેનેજર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.