(જી.એન.એસ) તા. 31
ગાંધીનગર,
- ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા એકસાથે 18 IAS અધિકારીઓની બદલીના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સિનિયર IAS અધિકારી M K દાસની મુખ્યમંત્રી કાર્યાલયમાં વાપસી
- ડો.જયંતિ રવિની પણ ગુજરાતમાં વાપસી, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ બન્યા
- રાજીવ ટોપનોની મુખ્ય કમિશનર સ્ટેટ ટેક્સ તરીકે નિમણૂક
- ડો. ટી.નટરાજનને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ બનાવાયા
- મમતા વર્માની ઉદ્યોગ અને ખનિજ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક
- અંજુ શર્માને કૃષિ અને સહકાર વિભાગના ACS બનાવાયા
- વિનોદ રાવને શિક્ષણ વિભાગમાંથી હટાવી શ્રમ અને રોજગારના સચિવ બનાવાયા
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.