(જી.એન.એસ) તા. 15
તાલાલા,
ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો તાલાલામાં બપોરે 2.47 કલાકે 3.5 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. તલાલાથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. આ ભૂકંપના આંચકમાં કોઈ પ્રકારની જાનહાની પણ થઈ નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.