“સર્વસમાવેશી, સર્વસ્પર્શી, સર્વોત્કર્ષી ગાંધીનગરનું બજેટ”
(જી.એન.એસ),તા.૨૨
ગાંધીનગર,
ગુરુવારે, ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે મેયરશ્રી હિતેશભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને વર્ષ 2024-25 ની બજેટની મંજૂરી અંગેની “સામાન્ય સભા” મળી. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા 2024- 25 ના રૂ. 1259.85 કરોડ બજેટને સામાન્ય સભા દ્વારા મંજૂરી આપવામાં આવી.
જેમાં નગરજનોની સુખાકારીમાં વધારો થાય તે માટે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા જેવા વિવિધ મુદ્દાઓને પ્રાધાન્ય આપીને નવીન જોગવાઈઓને મંજૂરી આપવામાં આવી. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે ગાંધીનગરના વિકાસને વેગવાન બનાવતું આ બજેટ દેશનું ગ્રોથ એન્જીન એવા ગુજરાતના વિકાસને નવી ગતિ આપવા માટે મદદરૂપ બનશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.