Home ગુજરાત ગાંધીનગર મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સબ ઓડિટર/ સબ એકાઉન્ટન્ટ, સર્વેયર સહિતના...

ગાંધીનગર મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સબ ઓડિટર/ સબ એકાઉન્ટન્ટ, સર્વેયર સહિતના 60 કર્મચારીઓને 2/3 નો લાભ આપીને પ્રમોશન આપવામાં આવ્યું

23
0

(જી.એન.એસ),તા.૧૧

ગાંધીનગર,

સોમવારે, ગાંધીનગર મહાનગરપાલિકાના જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, સબ ઓડિટર/ સબ એકાઉન્ટન્ટ, સર્વેયર સહિતના 60 કર્મચારીઓને 2/3 નો લાભ આપીને પ્રમોશન આપવામાં આવ્યું હતું, આ અવસરે મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ પ્રમોશન પત્ર આપીને તમામ કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી તેમજ નગરજનોને સુવિધા પહોંચાડવાની મહાનગરપાલિકાની નેમમાં સહભાગી બનો તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ અવસરે પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, મ્યુ. કમિશનરશ્રી જે.એન.વાઘેલા, ડે. કમિશનરશ્રી, કાઉન્સિલરશ્રીઓ, શહેર મહામંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleધોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતાં રાજયના શિક્ષણ મંત્રી શ્રી ર્ડા. કુબેરભાઇ ડિંડોર અને શિક્ષણ રાજય મંત્રી શ્રી પ્રફુલ પાનસરિયા
Next articleન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાનશ્રી ગીફટ સિટીની મુલાકાત લઇ પ્રભાવિત થયા