Home ગુજરાત ગાંધીનગર ખાતે ઋષિવંશી સમાજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસની કેક કાપી કરી ઉજવણી

ગાંધીનગર ખાતે ઋષિવંશી સમાજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસની કેક કાપી કરી ઉજવણી

312
0

(જી.એન.એસ.રવીન્દ્ર ભદોરિયા)તા.૧૭/૦૯

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 70માં જન્મદિને ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ને લઈ સમગ્ર ઉજવમમાં આવી રહ્યો છે. દેશ- વિદેશના લોકો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જન્મ દિવસની શુભેક્ષાઓ પાઠવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે સેક્ટર એક માં ઋષિ વંશી સમાજ દ્વારા એક અલગ પ્રકારથી તેમના જન્મ દિવસને ઉજવવાનો એક પ્રયોગ કર્યો છે. ઋષિવંશી સમાજના અગ્રણી હેમરાજ પાડલીયાએ તેમના નરેન્દ્ર મોદીના જન્મ દિવસને ઉજવવા માટે ગાંધીનગર સેક્ટર એક ખાતે જાહેર માં તેમના વડા પ્રધાનનું બેનર બનાવી કેક કાફી જન્મ દિવસની ઉજવણી કરી હતી.

ઋષિ વંશી સમાજ સેવા સંઘ દર વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી અલગ લેગ રીતે કરે છે પરંતુ આ વર્ષે ઋષિ વંશી સમાજે કાઈ લેગ કરી વડા પ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી અંતર્ગત ઋષિવંશી સમાજ સેવા સઘના તમામ સ્વંય સેવક હાજર રહ્યા હતા. હેમરાજ ભાઈએ વડાપ્રધાનના જન્મ દિવસ ને લઈ કેક કાફી અજુ બાજુ માં વહેંચણી કરી હતી અને લોકોનું મુહ મીઠું કરાવ્યું હતું.

ઋષિવંશી સમાજે ના સસ્થાપકે વડા પ્રધાનનું જન્મ દિવસ એવી રીતે ઉજવ્યો જેમ કે આ જન્મ દિવસ પોતાનું હોય. ઋષિ વંશી સમાજ ગુજરાતમાં એક આગવી ઓળખ ધરાવે છે જેથી આજે ઋષિવંશી સમાજ સેવા સંઘે લોક લાડીલા નરેન્દ્ર મોદીના જન્મ દીવાની ઉજવણી કરી. હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરેલ્વે તંત્ર કુંભકર્ણની નિંદ્રામા..! 1 મિનિટમાં એજન્ટે 426 ટિકિટો બુક કરી બાજી મારી
Next articleધનજીનું વધુ એક કૌભાંડ…! કરોડોનું સોનુ માતંગી જેવેલર્સમાં બિલ વગર ઓગાળાયું