Home ગુજરાત ગાંધીનગરમાં વોરિયર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો.તુલિશયએ ગાંધીનગર SPને ચાર તાલુકા ઓફિસર...

ગાંધીનગરમાં વોરિયર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો.તુલિશયએ ગાંધીનગર SPને ચાર તાલુકા ઓફિસર સામે કરી અરજી

266
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૯

ગાંધીનગર તાલુકા કોરોના વોરિયર્સ તરીકે રાત દિવસ ફરજ બજવી ચૂકેલા ડો.વાય તુલિશિયનએ ગાંધીનગર એસ.પી ને ચાર તાલુકા ઓફિસર સામે ગુનો નોંધવા અરજી કરવમાં આવી છે.તમને જણાવાયું કે ટી.એચ ઓ કલોલના ડો.હર્ષદ પ્રજાપતિ અને ગાંધીનગરના ટી.એચ.ઓ.ડો.હરેશ ત્રિવેદી અવાર નવાર જિલ્લામાં આવતા અને મારી સાથે ખરાબ મજાક અને ખરાબ નજરે જોઈ ખરાબ ટિપ્પણી કરતા હતા જેની મેં સી.ડી.એચ.ઓ મનુભાઈ સોલંકીને જાણ કરતા પરંતુ તેઓ એ મારી વાતને ધ્યાન નહીં આપ્યું નહીં અને કહ્યું કે આવુ ચાલ્યા કરે ડો.હર્ષદ પ્રજાપતિ અને હરેશ ત્રિવેદી કોરોનાના કપરા કાળમાં પણ હેડક્વાર્ટર પર હાજર રહેતા ન હતા અને દાદાગીરી કરી જિલ્લાના કામમા વિક્ષેપ કરતા હતા અને ધમકી આપતા હતા કે બદલી કરી દેવાની ધમકી આપતા હતા ત્યારે ગાંધીનગર તાલુકામા ખડે પગે ઉભા રહેલા રોગચાળ નિયંત્રણ અધિકારીને માણસ તાલુકામાં બદલી પણ કરી દેવામાં આવી ત્યારે તેમને જણાવ્યું કે શુ સાચી ઈમાનદારીથી કામ કરવાનો બદલો મને મળ્યો તેમને જણાવ્યું કે મને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો,
ડો.વાય તુલ્શિયન દ્વાએ ના છૂટકે પોલીસના દ્વાર ખાખડવા પડયા તેવી હાલત થઈ છે તેમને ગાંધીનગર ડો.હરેશ ત્રિવેદી, ડો.હર્ષદ પ્રજાપતિ,દહેગામ રજનીકાંત પટેલ તેમજ માણસના બી.પટેલની સમક્ષ ગાંધીનગર એસ.પી ને ફરિયાદ નોંધવાવા અરજી કરવામાં આવી છે તેમને જણાવ્યું કે 29,06,2020 ના રોજ અરજી કરવામાં આવી છે પરંતુ હજુ સુધી પોલિસ દ્વારા તાપસ શરૂ કરવામાં આવી નથી તેમજ ગુનો પણ નોંધવામાં આવ્યો નથી ત્યારે જોવાનું એ રહ્યું કે ડો.વાય તુલ્શિયન દ્વારા કરેલ આક્ષેપ પોલીસ તપાસમાં કેટલા અંશે સાચા ઠરે છે..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં ‘બૂલેટ’ ગતિએ વધતો કોરોનાઃ રેકોર્ડબ્રેક 778 કેસ,17ના મોત
Next articleગાંધીનગરની સ્વામીનારાયણ સ્કૂલે વાલીઓને ફોન કર્યા- ફી ભરો નહીંતર…