Home અન્ય રાજ્ય કૃષિ વિભાગે 362 બિયારણ-ખાતરની પેઢીઓમાં તપાસ કરી

કૃષિ વિભાગે 362 બિયારણ-ખાતરની પેઢીઓમાં તપાસ કરી

27
0

(જી.એન.એસ) તા. 3

સાબરકાંઠા,

કૃષિ વિભાગ આવ્યું એકશનમાં, ઉત્તર ગુજરાતમાં નકલી બિયારણ કે નબળી ગુણવત્તાની આશંકાએ ગત સપ્તાહ દરમિયાન તપાસ હાથ ધરવામાં આવી  હતી. 

કૃષિ વિભાગની પેઢીઓમાં તપાસ દરમિયાન 42.93 ટન બિયારણ, 43.12 ટન ખાતર અને 3648 જંતુનાશક દવાઓના વેચાણને અટકાવી દઈને પ્રતિબંધ પણ  મૂક્યો છે. મહેસાણાની 41, પાટણની 43, બનાસકાંઠાની 78, સાબરકાંઠાની 60 અને અરવલ્લીની 27 પેઢીઓ પર તપાસ હાથ ધરવામાં આવી છે. 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ કૃષિ વિભાગે ઉત્તર ગુજરાતમાં આશરે 362 જેટલી પેઢીઓમાં તપાસ કરી હતી અને 366 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં 269 પેઢીઓમાં ક્ષતિઓ નજર આવતા નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલોકસભા ચુંટણીના એક્ઝીટ પોલ ની અસર: શેર બજારમાં જોવા મળી તેજી  
Next articleઅભિનેત્રી અદા શર્મા સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટમાં શિફ્ટ થઈ