76માં બ્રિટિશ એકેડેમી ફિલ્મ અવોર્ડ્સ (BAFTA 2023) નું આયોજન લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં કરવામાં આવ્યું. આ દિવસ અને કલાકારો માટે ખુબ મહત્વનો બની રહ્યો કારણ કે તેમણે અનેક અવોર્ડ્સ પોતાના નામ કર્યા. બેસ્ટ ફિલ્મ, ડાયરેક્ટર, બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી વગેરે….અવોર્ડની સમગ્ર યાદી અહી રજૂ કરી છે. જર્મન એન્ટી વોર ડ્રામી ફિલ્મ All Quiet on the Western Front ફિલ્મ સૌથી વધુ અવોર્ડ મેળવી ગઈ. બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ બિન અંગ્રેજી સહિત આ ફિલ્મ કુલ 7 અવોર્ડ જીત્યા. આ યાદીમાં ચોથું સ્થાન એલ્વિસ અને ધ બેન્શીઝ ઓફ ઈનિશરિનનું રહ્યું. જેને કુલ 4 બાફ્ટા અવોર્ડ મળ્યા. બેસ્ટ લીડિંગ અભિનેતાની વાત કરીએ તો આ અવોર્ડ ઓસ્ટિન બટલર (Austin Butler)એ પોતાના નામે કર્યો. જ્યારે કેટ બ્લેન્ચેટ બેસ્ટ અભિનેત્રીનો અવોર્ડ મેળવી ગઈ.
અવોર્ડ વિનર્સની યાદી સૌપ્રથમ – લીડિંગ અભિનેત્રી- કેટ બ્લેન્ચેટ (TAR), – સપોર્ટિંગ અભિનેત્રી- કેરી કોન્ડન, The Banshees of Inisherin, – લીડિંગ અભિનેતા- ઓસ્ટિન બટલર “Elvis”, – સપોર્ટિંગ અભિનેતા- બેરી કેઘન The Banshees of Inisherin, – બેસ્ટ ફિલ્મ- All Quiet On the Western Front, – આઉટ સ્ટેન્ડિંગ બ્રિટિશ ફિલ્મ- The Banshees of Inisherin, – બેસ્ટ ડાયરેક્ટર- All Quiet On the Western Front, – બેસ્ટ કાસ્ટિંગ- Elvis, – બેસ્ટ ડાયરેક્ટર- એડવર્ડ બર્જર “All Quiet On The Western Front”, – એડપ્ટેડ સ્ક્રીનપ્લે-, – બેસ્ટ સેનેમાટોગ્રાફી- All Quiet On The Western Front, – બેસ્ટ નોટ ઈન ધ ઈંગ્લિશ લેંગ્વેજ- All Quiet On The Western Front, – બેસ્ટ ડોક્યુમેન્ટરી- Navalny, – બેસ્ટ એનીમેટેડ ફિલ્મ- Guillermo Del Toro’s Pinocchio, – ઓરિજિનલ સ્કોર- All Quiet On The Western Front, – બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન- Elvis, – બેસ્ટ એડિટિંગ- Everything Everywhere All at Once, – બેસ્ટ બ્રિટિશ શોર્ટ ફિલ્મ- An Irish Goodbye , – બેસ્ટ બ્રિટિશ શોર્ટ એનિમિશન- The Boy, The Mole, The Fox, and the Horse, – બેસ્ટ સ્પેશિયલ વિઝ્યૂઅલ ઈફેક્ટ્સ- The Way of Water, – બેસ્ટ સાઉન્ડ- All Quiet On The Western Front
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.