Home ગુજરાત ગાંધીનગર ઓક્ટોબરમાં વયનિવૃત્તિ પહેલા; 1999 બેચના IPS અભય ચૂડાસમાએ આપ્યું રાજીનામું

ઓક્ટોબરમાં વયનિવૃત્તિ પહેલા; 1999 બેચના IPS અભય ચૂડાસમાએ આપ્યું રાજીનામું

4
0

ગુજરાતમાં વધુ એક IPSએ આપ્યું રાજીનામું

(જી.એન.એસ) તા.4

ગાંધીનગર,

 ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે ઓળખાતા 1999 બેચના IPS અધિકારી અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છે. ઓક્ટોબરમાં પોતાના વય નિવૃત્તિ પહેલા જ અભયસિંહ ચુડાસમાએ આ નિર્ણય લીધો છે. હાલ તેઓ કરાઈ પોલીસ શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા, અને તે પહેલાં તેમણે ગાંધીનગર રેન્જમાં IG તરીકે સેવા આપી હતી.

IPS અધિકારી અભયસિંહ ચુડાસમા ગુજરાત પોલીસમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે પોતાની અનોખી ઓળખ બનાવી હતી. જ્યારે મોટા ભાગના અધિકારીઓ CCTV અને અન્ય ટેકનોલોજી પર આધાર રાખીને કામગીરી કરી રહ્યા છે, ત્યારે અભયસિંહ ચુડાસમાનો પોતાની જાતની આગવી રીતે વિકસાવેલું નેટવર્ક હતું. આ નેટવર્કના સહારે તેમણે ગુનેગારોને ધરતીના પેટાળમાંથી શોધી કાઢતા. જાણીને નવાઈ લાગશે પણ તેમને મળતી લગભગ તમામ માહિતી સાચી અને સચોટતા સાબિત થતી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field