(જી.એન.એસ) તા. 24
વિશ્વના પ્રતિષ્ઠિત પુરસ્કાર ઑસ્કર માટે આ વર્ષે નોમિનેશનની જાહેરાત થઈ ગઈ છે. 23 જાન્યુઆરીના રોજ લૉસ એંજલિસમાં એક કાર્યક્રમનું આયોજન થયું, જ્યાં એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયંસિઝે એ નામ પરથી પડદો હટાવ્યો છે, જે ઑસ્કર 2025 માટે નોમિનેટ થયા છે. આ નોમિનેશનમાં ભારત માટે ખાસ વાત એ છે કે ઈંડિયન અમેરિકન ફિલ્મ અનૂજા (હિન્દી ભાષાની ફિલ્મ)એ પણ બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જગ્યા બનાવી છે.
બેસ્ટ એક્ટર
- એડ્રિયન બ્રોડી- દ બ્રુટલિસ્ટ
- ટિમોથી ચાલમેટ-અ કંપ્લીટ અનનોન
- કોલમૈન ડોમિંગો- સિંગ સિંગ
- રાલ્ફ ફિએનેસ- કોન્ક્લેવ
- સેલબસ્ટિયન સ્ટેન- ધ એપ્રેંટિસ
બેસ્ટ એક્ટ્રેસ
- સિંથિયા એરિવો-વિકેડ
- કાર્લા સોફિયા ગૈસકૉન-એમિલિયા પેરેઝ
- મિકી મૈડિસન-અનોરા
- ડેમી મૂર-ધ સબ્સટાંસ
- ફર્નાંડા ટોરેસ- આઈ એમ સ્ટિલ હિયર
બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ
- આઈ એમ સ્ટિલ હિયર- બ્રાઝીલ
- ધ ગર્લ વિદ ધ નીડલ- ડેનમાર્ક
- એમિલિયા પરેઝ-ફ્રાન્સ
- ધ સીડ ઓફ ધ સેકરેડ ફિગ- જર્મની
- ફ્લો-લાતવિયા
બેસ્ટ પિક્ચર
- અનોરા
- ધ બ્રૂટલિસ્ટ
- એ કંપલીટ અનનોન
- કોન્ક્લેવ
- ડ્યૂન: પાર્ટ ટૂ
- એમિલિયા પરેઝ
- આઈ એમ સ્ટિલ હિયર
- નિકલ બોયઝ
- ધ સબ્સટાંસ
- વિકેડ
બેસ્ટ ડાયરેક્ટર
- શોન બેકર-અનોરા
- બ્રેડી કોર્બેટ- ધ બ્રૂટલિસ્ટ
- જેમ્સ મૈંગોલ્ડ- એ કંપલીટ અનનોન
- ઝૈક ઓડિયાર્ક- એમિલિયા પરેઝ
- કોર્લી ફરઝેટ- ધ સબ્સટાંસ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ
- બ્યૂટિફુલ મેન
- ઈન ધ શેડો ઓફ દ સાઈપ્રસ
- મૈજિક કૈંડિસ
- વાંડર ટૂ વાંડર
બેસ્ટ એક્ટ્રેસ સપોર્ટિંગ રોલ
- મોનિકા બારબારો- દ કંપલીટ અનનોન
- એરિયાના ગ્રાંડે-વિકેડ
- ફેસિલિટી જોન્સ- ધ બ્રૂટલિસ્ટ
- ઈસાબેલા રોસિલીની-કોન્ક્લેવ
- જોય સાલ્ડેના-એમીલિયા પેરેઝ
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે
- અનોરા-સીન બેકર
- ધ બ્રૂટલિસ્ટ-બ્રેડી કોરબેટ, મોના ફાસ્ટવોલ્ડ
- ધ રિયલ પેન-જેસ્સી ઈસનબર્ગ
- સપ્ટેમ્બર 5- મોર્ટિંઝ બિંડર, ટિમ ફેહિલબોમ, એલેક્સ ડેવિડ
- ધ સબ્સટાંસ- કોરેલી ફોરગિએટ
બેસ્ટ એક્ટર સપોર્ટિંગ રોલ
- યૂરા બોરિસોવ-અનોરા
- કિરેન કલ્કિન- અ રિયલ પેન
- એડવર્ડ નોર્ટન- એ કંપ્લીટ અનનોન
- ગાય પીયર્સ- ધ બ્રુટલિસ્ટ
- જર્મી સ્ટ્રોંગ- ધ એપ્રેંટિસટ
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ
- અ લાયન
- અનૂજ
- આઈ એમ નોટ એ રોબોટ
- ધ લાસ્ટ રેંજર
- ધ મૈન હૂ કૂડ નોટ રિમેન સાઈલેંટ
પહેલા આ નોમિનેશનની જાહેરાત 17 જાન્યુઆરીએ થવાની હતી, પણ લોસ એંજલિસમાં લાગેલી આગના કારણે કાર્યક્રમને પોસ્ટપોન કરી દીધો હતો. હવે 23 જાન્યુઆરીએ નોમિનેશનની જાહેરાત થઈ છે. તો વળી જે પણ નામ નોમિનેટ થયા છે, તેમાંથી દરેક કેટેગરીમાંથી કોઈ એક માર્ચના મહિનામં એવોર્ડ જીતશે. ભારતીય સમય અનુસાર, 3 માર્ચે સવારે 5.30 વાગ્યે વિનરના નામની જાહેરાત થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.